Quotes by Alpesh in Bitesapp read free

Alpesh

Alpesh

@anzariya


તારો મળે સાથ.......એ બસ છે... હાથમાં મળે હાથ......એ બસ છે........ આખ બંધ કરુ ને તો સામે દેખાય છે તુ.... ખુલ્લી આખે તો તુ સામે જ છે......એ બસ છે.. કહીને તો સઘળું સમજી જાય છે તુ....... વણકહયા શબ્દોને ઉકેલે.......એ બસ છે.... સદાય તો છે આસપાસ જ તુ.....અંત સુધી સંગાથ છે એ બસ છે....

-- @Alpesh

Read More