Quotes by AnkitPanchal vhalo in Bitesapp read free

AnkitPanchal  vhalo

AnkitPanchal vhalo

@ankitpanchal
(98)

ચપટી ભરી ભક્તિને ગરબાની હેલી....!

સ-રસ
http://matrubharti.com/book/11082/

મારો હાસ્યલેખ "ગાંધીજી નો વજન કેટલો હતો" હાલ જ માતૃભારતી પર પ્રકાશિત થયો છે ગાંધીજી વિશે હળવી વાતો કરી છે આશા છે કે તમને ગમશે....

હું પણ એકવાર નાનો હતો.( હજુ પણ નાનો જ છું માંડ ૧૭ વર્ષ નો ને જુ આ તમારા ભઈ નાં લગન પણ બાકી છે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો...) નાનપણમાં માં હું મારા મામા ને ત્યાં - ગામડે રહેતો ! ને એકવાર મારાં મગજ માં પ્રશ્ન ઉભો થયો તો મે મામા ને પૂછ્યું, " મામા ગાંધીજી નો ફોટો સિક્કા પર કેમ નથી હોતો ? ને ખાલી નોટો પર જ કેમ હોય છે...? " મારો પ્રશ્ન સાંભળી ને મામા

Read More

મારો હાસ્યલેખ... બીરબલ બદામ ખાતો હતો...? પ્બલીશ થઈ ગયો છે. વાચી ને અભિપ્રાય આપવા... વિનંતી...

આજે માતૃભારતી એપ્પ પર #બીરબ_બદામ_ખાતો_હતો ? નામનો મારો હાસ્ય લેખ 5 વાગે પ્બલિશ થાય છે.

લેખ નુ ટ્રેલર.....નીચે પ્રમાણે

"મને નાનપણમાં લાગતું કે આ અકબર રાજા કેટલો ડફોળ છે અને બીરબલ કેટલો બુદ્ધિશાળી છે, નાનો હતો ત્યારે અમારા માસ્તર કિધા કરતાં કે, " બદામ ખાવાનું રાખો તો બુદ્ઘિ નો વિકાસ થશે... " ત્યારે તો મને વિકાસ શબ્દ નો અર્થ પણ નહોતો ખબર.. ( અરે હા વિકાસ શબ્દ પર થી મને મોદી સાહેબ યાદ આવ્યા... એ પણ હંમેશાં કંઈક વિકાસ ની વાત કરે છે...! ) નાનપણ માં હંમેશાં મને સવાલ થતો કે બીરબલ આટલો બુદ્ધિશાળી હતો.

Read More

બીરબલ બદામ ખાતો હતો....?

મારો હાસ્યલેખ કાલે પ્બલિશ થાય છે... તમને જરૂર ગમશે ....

જોને "વ્હાલા" મારી મૌત ને કેવી દાદ મળી છે,

મારા જનાજા વખતે એમની ડોલી નીકળી છે.

- અંકિત પંચાલ "વહાલો"

શબ્દો શબ્દો ને મળતાં ગયાં

ને કહાની બનતી ગઈ.......

યાદોં ના પાના ફરતાં ગયાં...

ને જવાની ઢળતી ગઈ.....