Quotes by D A Y in Bitesapp read free

D A Y

D A Y

@ankitdoshi9006gmail.com18


એક નાનું સુંદર કાવ્ય...
ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે.
✍ D.A.Y.

Read More

રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,
છતા કોઇના મૌન સામે હારી જવાય છે.

સિટિબસમાં એક બેન તેમના નાના છોકરાને કહેતા હતા ,
'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ??'આવું 3 વાર બોલ્યા પછી.કાકા બોલ્યા ...બેન,મને આપવો હોય તો આપી દો ને ! મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું
??

Read More

तेरी खामोशी ?और उदासी ?को हम समझ ना सके ए दोस्त ?.....
.
.
.
.
.
.
.
.
वो तो शाम को तेरी माँ? ने बताया कि तेरी चप्पल से पिटाई हुई है ?????????????

Read More

ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી ???

Read More

આજનું ગીયાણ..
.
અમુક લોકો ટૂંકમાં #_congo કે #_congrets એટલા માટે લખે છે કે,
.
.
.
.
.
કે,
.
.
.
ઈ અભણ લોકોને congretchyulesson નો ઈસ્પેલીંગ લખતા આવડતું નથી હોતું ...
.☺??

Read More

પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !

Read More