Quotes by Ankita Parmar in Bitesapp read free

Ankita Parmar

Ankita Parmar

@ankitaparmar4017gmail.com9583


જેમ તૂટેલા કાચ ને જોડી
નથી શકતા એ જ
રીતે તૂટેલા સંબંધો ને ફરીથી
જોડવા મુશ્કેલ બને છે.
- Ankita Parmar

દીકરી એટલે ખળખળ વહેતું ઝરણું,જેની એક માત્ર ધ્વનિ થી આખું ઘર ગુંજી ઊઠે,એ દીકરી જ્યારે પોતાનું ઘર છોડીને જાય છે ત્યારે એનો ધ્વનિ જ નહીં પોતાના બધા સંબંધોને છોડીને જાય છે.
- Ankita Parmar

Read More

जिंदगी का वो तोहफा है
" हमसफर "
जो कीमत से नही किस्मत से मिलता है।।

-Ankita Parmar

જેમ ખાંડ વિના કંસાર
મોળો લાગે છે તેમ,
દીકરી વિના સંસાર
મોળો લાગે છે.
- Ankita Parmar

सीख जाओ वक्त पर कीसी की चाहत की कदर
करना , कहीं कोई थक
ना जाए तुम्हें एहसास
दिलाते - दिलाते
- Ankita Parmar

खुश रहने का बस एक ही
मंत्र है " उम्मीद बस खुद
से रखो " किसी और
इंसान से नहीं।।
- Ankita Parmar

માત્ર તારો હાથ નહીં,
પણ એ હાથ માં તારો
સાથ જોઈએ,
જીંદગી ની દરેક મુશ્કેલીમાં
તારો સહારો જોઈએ.
- Ankita

પ્રેમ પણ આ નાજુક દોરી જેમ છે,
જેને સાચવવામાં ઘણા ,
સંબંધો પણ સાચવવા પડે છે.
- Ankita

ઘણીવાર સંબંધો ટકાવવામાં પોતાનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે.