Quotes by અંકિતા ખોખર in Bitesapp read free

અંકિતા ખોખર

અંકિતા ખોખર Matrubharti Verified

@ankitakhokhar122gmail.com3015
(258)

તું જેને રમત રમવાનું રમકડું સમજે છે એ જીંદગી છે મારી.

જે બોલી નથી શકતા, તકલીફ એને પણ થતી હોય છે.!

તને આખા ગામનો વિચાર આવ્યો મારો નહિ, અને મને બસ આખા ગામને મુકીને તારા એકનો વિચાર આવ્યો.

આ બેમતલબની દુનિયા સાથે હવે એક જ નિયમ, જેવી દુનિયા તેવા જ અમે..

જે પાસે રહીને પણ પારકા બનતા હોય, એ તમારાથી દુર રહે એ જ સારું છે. !

ખુદ તૂટી જશો ચાલશે પણ ક્યારેય,
કોઈએ આંખ બંધ કરીને મુકેલો તમારા પરનો એ ભરોસો ના તોડતા.!☺️

નીચેવાળાને છેતરી શકશો,
ઉપરવાળાથી કોણ બચાવશે ?

જ્યારે સબંધમાં ખામોશી આવી જાય ને ત્યારે સમજી જજો કે હવે સબંધ ખતમ.

ઘણું યાદ કર્યા પછી એક વાત યાદ આવી કે,
તારી યાદ જ છે જે મને જીવાડે છે.!

એ લાગણીઓને વરસાવવાની આજે પણ રાહ છે,
એ દિલને બહેલાંવવાની આજે પણ રાહ છે,
તું જ "દુનિયા" છે મારી, ને એ
દુનિયા જોડે જીવવાની રાહ આજે પણ છે.❤️

Read More