Quotes by Ankita Gondaliya in Bitesapp read free

Ankita Gondaliya

Ankita Gondaliya

@ankitagondaliya5289


એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર
આયુષ્ય એટલે શું ??
જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે આયુષ્ય.....

Read More

જીદંગીમાં એકાદ વાર,
હારી જવુ પણ સારું..
ખબર તો પડે કોણ સાથે છે,..
ને કોણ સામે..!
જીવનમાં દરેક તોફાનો તમારુ
નૂકસાન કરવા નથી અવતા,
અમુક તોફાનો તમારો રસ્તો
સાફ કરવા માટે પણ આવતા
હોય છે....

?Good Afternoon ?

Read More

હું યાદ કરું કે નહિ એનો વિવાદ
રહેવા દો.

બાકી જરૂર પડે ખાલી સાદ કરજો....

તમાંરો ભરોસો ખોટો નહિ પડવા દઉં ...