The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મંઝિલે મંઝિલે વિસામા નથી હોતા, સાથે ચાલનારા બધા પોતાના નથી હોતા. -Aakruti
Be kind to your mind, you are human being, not a machine.. -Aakruti
चलो खामोशियों के गिरफ्त में चलते हैं, बातें ज्यादा हुई तो जज्बात खुल जाएंगे। -Aakruti
પોતાની જાતને સાથ આપો, તમારાથી સારો સાથી, તમારા માટે કોઈ નથી... -Aakruti
ઘણાં ગમ છે, ખુલાસા કોણ કરે. હસી લઈએ છીએ, હવે તમાશા કોણ કરે.. -Aakruti
no flowers grow without rain, no humans grow without pain. -Aakruti
મૃત્યુ એ જીવનની સૌથી મોટી ખોટ નથી, જીવનની મોટી ખોટ તો એ છે કે, માણસ તો જીવતો હોય છે પણ તેની અંદર કોઈ મરી જાય છે. -Aakruti
જ્યારે તેમની પાસે કોરાં રહેવાની પસંદગી હોય, છતાં પણ તમારી સાથે વરસાદમાં ભીંજાય. ત્યારે ખબર પડે છે કે માણસ કેટલું આપણું છે .. -Aakruti
કેટલાંક લોકો છોડીને જતાં રહે છે પણ તે છોડતાં નથી, તે એક અલગ સ્વરૂપમાં તમારી અંદર રહે છે... -Aakruti
મોંઘાં શોખ નથી મારા, પણ હું જ્યારે રિસાઈ જાઉં તો ફકત ગળે લગાવીને મનાવી લેજે -Aakruti
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser