Quotes by ankita chhaya in Bitesapp read free

ankita chhaya

ankita chhaya Matrubharti Verified

@ankitachhaya
(129)

કેવી રીતે કોઈ બીજો રંગ મને ચડે?
જ્યાં સુધી તારો રંગ ના ઉતરે....
- અંકિતા છાંયા (અનેરી )

उस इश्क की भला कैसे तारीफ करूँ में,
जिस जिस से किया वो सब बेवफा निकले|
- અંકિતા છાંયા (અનેરી)

હંમેશા એક સારા વ્યક્તિ
બનવાનો પ્રયત્ન કરવો પરંતુ
તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો..

કોઈને અડવું નહિ એ આપણે શીખી ગયા પરંતુ,

કોઈને નડવું નહિ એ આપણે ક્યારે શીખીશું ?

દુનિયા એક રંગમંચ જાણે,
એક ચહેરા પાછળ એક ચહેરો જાણે
-અંકિતા છાંયા (અનેરી)
#ચહેરો

કોઈ માટે લેવાતી વધુ પડતી કાળજી ક્યારેક એમના માટે બંધન બની જાય છે
- અંકિતા છાંયા (અનેરી)

કમાલ છે આજકાલ ના લોકો
મેં તો માણસ સમજી વાતચીત કરી હતી અને એણે ખુદ ને મારી જરૂરીયાત સમજી લીધી.

-અંકિતા છાંયા (અનેરી)

Read More

पहली मोहब्बत के लिए दिल जिसे चुनता है.
वो अपना हो न हो…दिल पर राज हमेशा उसी का रहता है।

આ જન્મ માં તું મારો નથી તો શું થયું?
હું આવતા જન્મ સુધી તારી રાહ જોઈશ

પ્રેમ એ કઈ વરસાદ નથી

જે વરસે અને રોકાઈ જાય,

પ્રેમ એ કઈ સૂર્ય નથી

જે ઉગે અને આથમી જાય,

પ્રેમ નામ છે એ શ્વાસનું,

જો ચાલે તો જિંદગી અને

રોકાય તો મોત બની જાય..!

💕💘💕

Read More