Quotes by Anjani in Bitesapp read free

Anjani

Anjani

@anjani.chaudhri
(19)

તારા દિલમાં કોઈક બીજું છે
આ વાતનો મને નથી કોઈ રંજ ,
તારી સાથે થોડી વાત કરવા
શરૂ કરી મેં શબ્દો ની શતરંજ .

https://www.matrubharti.com/book/19911672/sabdo-ni-shtranz-1

Read More

" સામે છેડે તમે શતરંજ રમશો કે નહિ આ વાતથી અજાણ અમે પ્રેમના અઢી ડગલાં થી પહેલ કરી "
-ANJANI
https://www.matrubharti.com/book/19911672/sabdo-ni-shtranz-1

Read More

નમસ્તે વાંચક મિત્રો,
Good Afternoon

પ્રેમ કોઈને પૂછીને નહીં થતો એ તો બસ થઇ જાય છે. પરંતુ પ્રેમનો ઈંજહાર કરવો મુશ્કેલ છે. સામેની વ્યક્તિ આપણા પ્રેમનો સ્વીકાર કરશે કે નહિ એ વાતનો ડર હોય છે. પણ જો કોઈ શબ્દોનો જાદુગર પોતાની મહોબ્બત ની જંગ જીતવા શબ્દો નો સહારો લે તો શરૂ થાય......
" શબ્દો ની શતરંજ "

વાંચો મારી વાર્તા " શબ્દો ની શતરંજ ". તમારો પ્રતિભાવ જરૂર થી આપજો.

https://www.matrubharti.com/book/19911672/sabdo-ni-shtranz-1

Read More