Quotes by ANISH CHAMADIYA in Bitesapp read free

ANISH CHAMADIYA

ANISH CHAMADIYA Matrubharti Verified

@anish24
(738)

મિશન વસુંધરા

ઇન્ટરેસ્ટિંગ....સુપર સ્ટોરી.
http://matrubharti.com/book/11933/

મિશન વસુંધરા

ખુબજ સરસ..આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા વધી રહી છે..તમારી વાર્તા એ મને પોતાની સાથે જકળી લીધો...અભિનંદન.
http://matrubharti.com/book/11787/

Read More

મિશન વસુંધરા

લાગે છે આ મીસ ફાગુન અને ડાયરેક્ટર અકીલ અમને વોર્મહોલ માં જ ગાયબ કરી દેવાનો વિચાર ધરાવે છે. ખૂબ જ સરસ રીતે આગળ વધી રહી છે વાર્તા.
http://matrubharti.com/book/11710/

Read More

મિશન વસુંધરા

વધુ ને વધુ ઉત્સુકતા જગાવી રહ્યા છો આપ લેખક સાહેબ. રહસ્યો ની સાથે હળવો મજાકિયા અંદાજ આકાશવિરો નો ખૂબ ગમ્યો.
http://matrubharti.com/book/11630/

Read More

મિશન વસુંધરા

ગજબ નું લખાણ...બીજા ભાગ માં તો વાર્તા ના નામનો ઉલ્લેખ આવ્યો મતલબ ખુબજ રસપ્રદ રહેવાની છે આ સફર..મજા આવી ગઈ.
http://matrubharti.com/book/11520/

Read More

પંકજ એન્ડ કંપની

ખુબજ સરસ મજા આવી ગઈ...આવા દોસ્ત હોવા જોઈએ.
http://matrubharti.com/book/11482/

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 3

આ ભાગને વધુ રસપ્રદ બનાવાની જરૂર હતી...અને આમ અધ વચ્ચે સ્ટોરી અધૂરી મુકવાનો કોઈ મતલબ નથી.. સ્ટોરી પુરી કરો સાચે સારો કોન્સેપ્ટ છે.
http://matrubharti.com/book/11220/

Read More

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 2

નફરત માં પણ પ્રેમ દેખાય છે છેલ્લી બે લાઇન માં....
http://matrubharti.com/book/11101/

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ

સુંદર શરૂવાત, બન્ને પાત્રો ને પોતાની રીતે વાર્તા માં વાત કરવાની આપની કળા ગજબ છે.
http://matrubharti.com/book/10989/

Read More

મિશન વસુંધરા

અલગ જ વિષય પર ખુબજ રસપ્રદ શરૂવાત અને એ પણ મારા નામના અવકાશ વીર સાથે..મજા આવી ગઇ અને આ સફર ખેડવાની ઉત્સુકતા પણ જાગી...અભિનંદન અમીન આપને.
http://matrubharti.com/book/11435/

Read More