Quotes by અનિરુદ્ધ ઠકકર આગંતુક in Bitesapp read free

અનિરુદ્ધ ઠકકર આગંતુક

અનિરુદ્ધ ઠકકર આગંતુક Matrubharti Verified

@aniruddhthakkar20220
(92)

*રસ્તે પડેલું એક મોરપીંછ મેં હાથમાં શું લીધું, મારા કાંડામાં કૃષ્ણ ચિતરાઈ ગયો...*

પૂછી લો જરાક આતમને જરા અંદર બાજુ જઈને
શાંત પડેલ આ સપનાઓને કોણ અહીં છંછેડે છે ?

-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Read More