Quotes by Aniruddhsinh vaghela in Bitesapp read free

Aniruddhsinh vaghela

Aniruddhsinh vaghela

@aniruddhsinhvaghela3513


કાચની પેલી બાજુ

છોકરા કજીયો કરે રોટલીના બટકા માટે
બાપ રમકડા વેચાય તે માટે કારની વીન્ડો ખખડાવે

કાચની આ બાજુ

છોકરા કજીયો કરે રમકડા માટે
બાપ લઇ આપે રમકડા રોટલી ખાવાની શરતે

કેટલુ બધુ પારદર્શક છે આ જગત !
😎💯😎💯

Read More

થાકેલો માણસ ઘરમાં આવે ત્યારે ખીંટી શોધે છે,
પોતાના બોજને ટીંગાડી હળવાશ અનુભવવા મથે છે.💯💯