Quotes by Reena Patel in Bitesapp read free

Reena Patel

Reena Patel

@anilpatel2377


હા તારો સાથ દેવા તો હું મરી ને પણ પાછી આવીશ
બસ તું એકવાર સાદ પાડીને તો જો

હા સહેલું નથી તારા વગર જીવવું
પણ જોને મરવું પણ કયાં સહેલું છે
હા શ્વાસ તો મારા પણ ચાલુ જ છે
પણ જો ને આ મન મારી ને જીવવું પણ કયાં સહેલું છે

#સહેલું

Read More

મારા બોલ્યા વગર તું મને સમજે ને તો વાતજ જુદી છે
હું બોલું ને છતાં તુ ના સમજે ને તો પણ વાત જુદી જ છે.

આ તારા જ કરેલાં પુણ્ય છે
કે મારી લાગણીઓ તારા માટે શૂન્ય છે

શબ્દો ની રમત બની ગયો છે જો ને આ પ્રેમ
તારા વગર નહીં જીવી શકું એવું કહી ને પણ
વરસો પછી સામે મળે છે... એ જ પ્રેમ!

Read More

પ્રેમ થવાનુ કોઈ કારણ નથી હોતુ
અને જો એક વાર થઈ જાય ને તો એનું નિવારણ નથી હોતુ.

આજે પ્રેમ અને દોસ્તી ની જંગ મા ફરી પાછો પ્રેમ જીતી ગ્યો..
અને હું મારા દોસ્ત ને હારી બેઠી...

મોટા થયા પછી હાસ્યમાં થોડો ફરક આવી ગયો છે..!!
પહેલા આવતું હતું હવે લાવવું પડે છે.

લાગણી ને તડપ એક આત્મા ની હોઈ છે,
બાકી મન તો ઘણાં ને પસંદ કરે છે.