Quotes by Aniket Darji in Bitesapp read free

Aniket Darji

Aniket Darji

@aniketdarji


"નદીમાં પડવાથી કોઈનું *મૃત્યુ* નથી થતું,
*જીવ* એટલા માટે જાય છે કે .......
પાણીમાં , *તરતા* નથી આવડતું"

" *પરિસ્થિતિ* ક્યારેય સમસ્યા બનતી નથી,
*સમસ્યા* એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે *લડતા* નથી આવડતું.

Read More