Quotes by Anika in Bitesapp read free

Anika

Anika Matrubharti Verified

@anika1.
(2k)

Lockdown creativity ✨

finally last part is out now...read it fast n do comment ??.
#gmnamhaikoi .

Finally...last part tomorrow ? so much excited ?? hope u all like it...
#gumnam hai koi

હલો ડીયર ગુમનામ હૈ કોઈ ના રીડર્સ...ગુમનામ હૈ કોઈ નો પાર્ટ 10 એટલે કે છેલ્લો પાર્ટ પહેલી મેં , બુધવાર ના રોજ પબ્લિશ થશે. આશા રાખું છું કે આપને પસંદ આવશે.

Read More

Well....this is not that much good but still I thought I should post so I did??

Hi Guys...Gumnam hai Koi will publish on 5th december.

Hii guys...Destiny Part 4 is releasing tomorrow morning. Kindly read it and rate it.

*एक कहानी*

एक 80 वर्षीय बुजुर्ग के हृदय का ऑपरेशन हुआ ।
बिल आया 8 लाख रुपया, बिल देखने के बाद बुजुर्ग की आँखों में आंसू आ गए , यह देखकर डॉक्टर ने कहाँ रोइये मत में इसे कम कर देता हूँ।

बुजुर्ग ने कहा यह बिल तो बहुत कम है, अगर 10 लाख भी होता तो में देने में समर्थ हूँ। आँसू तो इस लिए आये कि जिस प्रभु ने 80 वर्ष तक इस दिल को सम्भाला, उसने कोई बिल नही भेजा आपने केवल तीन घण्टा सम्भाला, 8 लाख रूपये।

*वाह रे मेरे प्रभु ...आप कितना ध्यान रखते है हमारा।*

????
????
??

Read More

Hey guys Destiny Part 3 is releasing tomorrow at 9 am...please don't miss it and also don't forget to rate it.

ભગવાને એકવાર એક ખીલી પાણીમાં નાખી તો ખીલીનું શું થયું??  તે ખીલી ડૂબી ગઈ.

પછી બીજીવાર ભગવાને લાકડું નાખ્યું તો શું થયું ?? તે લાકડું તરવા લાગ્યું.

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આતો કોમન છે. આમા નવું કે ચમત્કાર જેવું શું થયું??

ત્યારે ભગવાને ડૂબી ગયેલી ખીલીને લાકડામા હથોડા વડે જોડી દીધી પછી એ લાકડું પાણીમાં નાખ્યું તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી.

ભગવાને બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં આપણે રહીએ છીએ એટલે કોઇ દીવસ કોરા નથી થવાના પરંતુ જો ભગવાન સાથે જોડાઈ જઈએ તો આપણે માયા તરી જઈએ. ભવપાર થઈ જઈએ.

કોઈપણ રીતે કોઈપણ સંજોગોમાં ભગવાન સાથે જોડાયેલા રહેવું.

*આપણે સહુ ખીલ્લી જ છીએ, સમજાય તેને               જય શ્રી કૃષ્ણ.*
????????????????????????????????????????

Read More