Quotes by anghan smit in Bitesapp read free

anghan smit

anghan smit

@anghansmitanghansmit8gmail.com120023
(5)

ચાલો જીંદગી નું KYC કરી સુખ ની સેવાઓ ચાલુ કરીએ...!!

मुझे तेरे लिए खुशियां खरीद नी है दोस्त,
तो क्या मैं तेरी उदासी खरीद सकता हु।

-anghan smit

દૂર થી દેખાતો આભાસ છે,
મન ને છેતરવા નો એજ પ્રયાસ છે,
ખોવાયેલા સ્વાદ ની વાત છે,
બીજું તો શું ચોકલેટ એજ મીઠાસ છે.

Read More

दिल से निकली हैं ओ बात जरूर बन जायेगी,
देख के मुस्कुराई हो तुम मेरी जरूर बन जाओगी।

શબ્દના વરસાદ પર કલમે કલરવ કર્યો ને શાયર ને મોહ પમાડ્યો ...!

-anghan smit

ચાલ ને ઓય...
બ્લેક ગોગલ્સ ઉતરી પ્રેમ ના લાલ ગોગલ્સ પહેરીએ...!

ચાલ ને ઓય...
Insta પરની કલાકો ની ચેટ ને વોટસઅપ પર ટ્રાન્સફર કરી પ્રેમ ને સિક્યોર કરીએ...!

ચાલ ને ઓય...
સ્કૂલ મા રહી ગયેલી દીલ ની વાતો પૂરી કરીએ ને પ્રેમપંખી ને પાંખો આપીએ...!

ચાલ ને ઓય...
અરિજિત ની કોંસંટમા જઈ ને આશિકી સોંગ પર દીલ ને એશ કરાવીએ...!