Quotes by ખુશ્બુ ટીટા ખુશી in Bitesapp read free

ખુશ્બુ ટીટા ખુશી

ખુશ્બુ ટીટા ખુશી

@angelheart9790
(9)

તું સામે મળે છે ને મારું દિલ ધબકાર ચૂકી જાય છે.
કરમાયેલું મુખ તને જોઈ ફૂલ જેમ ખીલી જાય છે.
રોજ તને યાદ કરતાં દિવસ પણ વીતી જાય છે.
દિલથી તારું ને મારું અણધાર્યું મિલન થઈ જાય છે.

-ખુશ્બુ ટીટા ખુશી

Read More

कोन खास होता है
और कोन पास होता है वो तो समय ही तय करता है।

-खुशबु टीटा खुशी

લાગણીઓને તો વહેવું જ હોય છે પ્રેમમાં પણ મર્યાદાઓનો બંધ જ નડે છે પ્રેમમાં. ખુશ્બુ ટીટા (ખુશી)

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

All Frends 🤗

ખુશ તો પહેલાં પણ હતાં અને આજ પણ છીએ. બસ ફર્ક એટલો જ છે કે પહેલાં દિલથી ખુશ હતાં અને અત્યારે બધાં સામે ખુશ દેખાવા ખુશ રહેવું પડે છે.
#ખુશ

Read More

માઈક્રોફિક્શન વાર્તા એટલે ઘણી ઓછી શબ્દ ગણતરી સાથેની વાર્તા હોય છે. તેમાં એક એક શબ્દનો હેતુ હોવો જરૂરી છે. જ્યાં શક્ય છે તે કઈંક વર્ણવવા માટે ફક્ત એક જ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આમ, જોઈએ તો ટૂંકું ને ટચ. 😃🤗😄

Read More

પ્રેમમાં હોવું એ કરતાં પ્રેમ આપણામાં હોય એ જરૂરી છે.
ખુશ્બુ ટીટા (ખુશી)

Dare is the first of all the virtues of man, because he takes responsibility for all the virtues.
#Dare