Quotes by rajesh parmar in Bitesapp read free

rajesh parmar

rajesh parmar

@angel2119223gmailcom


ગરીબ ના બાળકો ભૂખ્યા ના રહે તહેવાર માં,
અેટલે ભગવાન ખુદ વહેંચાઈ છે બજાર માં
-રાજેશ પરમાર

તને તુજ થી માંગવા વાળા ધણાં છે,
તને મુજ થી માંગે તો ખબર પડે.
-રાજેશ પરમાર

થાકી જવાય છે ભુતકાળ નો ભાર લઇને,
ભવિષ્યમાં કોઈ નો સાથ મળે તો વાત અલગ છે
-રાજેશ પરમાર

જરા દુર થી ચાલજો મારાથી ,
તુટેલો છું ક્યાંક ખુંચી ના જાવ
-રાજેશ પરમાર

આંખ ને તારી નાજુક ના સમજ,
પહેલી નજર નો ઘાવ આજ પણ તાજો છે
-રાજેશ પરમાર

મને નડતા પહેલા વિચાર કરજે અે દોસ્ત,
હિસાબ તો નબળા અમને પણ નથી આવડતા
-રાજેશ પરમાર

આંખો બે અને સપના હજાર જોવાઈ ગયા,
પારકા ને ગોતવા મા પોતાના જ ખોવાઈ ગયાં
-રાજેશ પરમાર

તુ  ફરી  પાછી આવવાની તકલીફ ના ઉઠાવતી,
મને  એક પ્રેમ  બીજી વાર કરવાની આદત નથી,

-રાજેશ પરમાર

તજીવન પુરુ તારી સાથ હોય,

પછી ભલે ને દુનિયા ખિલાફ હોઇ

-રાજેશ પરમાર

થોડો પણ સાચો સાથ માંગુ છું
થોડી હસી ની પળ ઉધાર માંગુ છું
-રાજેશ પરમાર