Quotes by ANAND SAMANI in Bitesapp read free

ANAND SAMANI

ANAND SAMANI

@anandsamani9011


મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.
જય શ્રી કૃષ્ણ 🙏

સંબંધો માં ઘણીવાર અણગમતો અનુભવ પણ…
જીવન ને મનગમતો વળાંક આપી દે છે… !!

-ANAND SAMANI

સંબંધોનું વર્ણન શાબ્દિક નહીં પણ ભાવકીય હોવું જોઈએ. કારણકે સંબંધોનો નિબંધ શબ્દોથી નહીં પણ લાગણીઓથી લખાય છે.
શુભ પ્રભાત 🙏
જય શ્રી કૃષ્ણ 🙏

Read More
epost thumb

સંબંધોનું વર્ણન શાબ્દિક નહીં પણ ભાવકીય હોવું જોઈએ. કારણકે સંબંધોનો નિબંધ શબ્દોથી નહીં પણ લાગણીઓથી લખાય છે.
શુભ પ્રભાત 🙏
જય શ્રી કૃષ્ણ 🙏

Read More
epost thumb

સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ,
પ્રેમ સામે પંચનામુ થાય નહિ.

શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા,
ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ.

હોય એક્સિડન્ટ પોલીસી છતાં,
બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.
અજ્ઞાત

Read More

મખમલી સપનાં નાં કાટમાળ નીચે લાગણી દબાય છે, વહી જાય તો આંસુ ને રહી જાય તો આંજણી કહેવાય છે.
અજ્ઞાત

-ANAND SAMANI

સૌથી કઠીન કામ છે સમેટવા નું પછી તે વાતું હોય, સંબંધો હોય કે પછી તુટેલું ઘર હોય.
જય શ્રી કૃષ્ણ.

-ANAND SAMANI

સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભુલાતો નથી વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે.
શુભ પ્રભાત 🙏
જય શ્રી કૃષ્ણ 🙏💐

Read More

સારી ચર્ચા હંમેશાં પરિવાર સાથે જોડાયેલા ઉપયોગી સાબિત થાય છે. બહાર જાહેરમાં ચર્ચા હંમેશાં પરિવાર થી આપણે દુર કરે છે.
શુભ રાત્રી 🙏💐
જય શ્રી કૃષ્ણ 🙏💐

Read More

इश्क की उम्र नहीं होती,
ना ही दौर होता है।
इश्क तो इश्क है,
जब होता है बेहिसाब होता है।

-ANAND SAMANI