Quotes by ANAND SAMANI in Bitesapp read free

ANAND SAMANI

ANAND SAMANI

@anandsamani4118


જય શ્રી કૃષ્ણ 🙏🏻💐💐

epost thumb

શિખવું અને શિખાડવુ પડે તેમાં ઘણો ફરક પડે છે...?
શિખવું હોય તો મનનાં દરવાજા બંધ રાખવા પડે, અને બુદ્ધિ નાં દરવાજા ખોલવા પડે..
#જયશ્રીકૃષ્ણ
#શુભરાત્રી

-ANAND SAMANI

Read More

ક્યારેક કોઈ એક સમય પણ્ સમય સામે વિવશ બની શકે છે.
#શુભરાત્રી 🙏🏻

-ANAND SAMANI

માણસ ને પરિસ્થિતિ કરતાં,
વિચારો નો થાક વઘારે લાગે છે...
#શુભરાત્રી
#જયશ્રીકૃષ્ણ

-ANAND SAMANI

સવાર નામનું રંગમંચ ઝળહળી ઉઠ્યું, અને જીવન નામનું નાટક શરૂ થયું.
#જયશ્રીકૃષ્ણ

epost thumb

राजाधिराज श्रीद्वारकाधीशजी आज के श्रृंगार दर्शन🙏🏻💐
श्री द्वारकाधीश मंदिर - द्वारका धाम ( गुजरात )
💐💐जय द्वारकाधीश💐💐
द्वारीका धाम से पंडित जी का जय द्वारकाधीश 🙏🙏

Read More

વીતી ગઈ રાત્રી ને
આવ્યું નવું પ્રભાત ,
પંખીડા કરે સોર ને
સુરજ વેરે પ્રકાશ ,
ખુશીઓ થી ભરેલો
દિવસ વીતે આપનો ,
એટલે જ કહું છું ....
જય શ્રી કૃષ્ણ ........
........ શુભ પ્રભાત......

Read More

❛ યાદો ના ઝરણાં પણ કેવા વહેતા હોય છે.મન માં
કોઈ આપણું નથી હોતું છતાં નજરો માં રહેતા હોય છે ❜
🌹શુભ સવાર 💐

epost thumb

ये दुनिया सिर्फ उन्हीं लोगों का संघर्ष जानती है...
जो सफल हो जाते हैं।😢🙏

घड़ी की फितरत भी अजीब है, हमेशा टिक-टिक कहती है ,मगर,…....ना खुद टिकती है और ना दूसरों को टिकने देती है

-ANAND SAMANI