Quotes by Anami in Bitesapp read free

Anami

Anami

@anami


રજુ કરીયે છીએ Geet Brahmbhatt ને લીડ એકટ્રેસ તરીકે, કાલે રિલીઝ થનાર શોર્ટ ફિલ્મ \"અનામી\" માં.

#AnamiShortFilm #BreakupStory #Gujarati #ShortFilm #Matrubharti

#gujju #gujjugram #gujjuboy #GujjuChu #gujjus #gujjuquote #gujjuquotes #gujjumemes #gujjulove #gujjugirl #gujjurocks #gujjupost #gujjulife #gujjushayri #gujjusunburn #gujjuswag #gujjustyle #gujjuland #gujjufun #gujjuredio #gujjushayar #gujjucomedy #gujjushayari #gujjuwedding #gujjuprem

Read More

Anami - A Breakup Story | Official Teaser | Releasing on 8 Nov 2019

Wait is over now Anami - A Breakup Story official teaser is out now. Short film is releasing on 8 Nov 2019.

#AnamiShortFilm #BreakupStory #Gujarati #ShortFilm #Matrubharti

epost thumb

ઘણી વખત અમુક વસ્તુ અધૂરી જ સારી લાગે છે.
જેમકે ચાની પ્યાલી, એક મુલાકાત કે પછી કોઈ સંબંધ.

જોઈએ આ સ્ટોરીમાં શું અધૂરું રહી જાય છે?
ટૂંક સમયમાં માતૃભારતી વિશેષ પર.

#ComingSoon #ShortFilm #Gujarati #Matrubharti #WaghBakariTee #AnamiTheShortFilm

Read More

દુનિયામાં સૌથી અઘરું કામ છે બે વાતો કહેવામાં, તારી સાથે રહેવું છે અને હવે આપણે સાથે નહી રહીએ. ગમે એટલી તૈયારીઓ કરી લઈયેને, જે કહેવું છે એ નથી જ કહી શકાતું. અને પછી?, પછી પરિસ્થિતિ નું રમકડું બની ને જે થાય છે એ જોયા કરવાનું અને જીવ્યા કરવાનું. શું થાય છે આવી જ એક લવ સ્ટોરીમાં જોઈએ ટૂંક સમયમાં માતૃભારતી પર.

#comingsoon #shortfilm #gujarati #matrubharti #best #waghbakritea

Read More