Quotes by Amrut Parmar in Bitesapp read free

Amrut Parmar

Amrut Parmar

@amrutparmar4554


મને તો એમ જ હતું કે
તારી લાગણી,
તારો સ્નેહ,
તારી #કરુણા ,
તારી સાંત્વના
એ એક એવું બ્લોટિંગ પેપર છે જે
જીવનભરનો વસવસો શોષી લે છે
પણ તારા જ થકી મળેલ વસવસો શોષવામાં
એ સાવ અસફળ રહ્યું!...✍️

Read More

#જન્મ
જન્મ એ જીવનની શરૂઆત છે,
".. સુંદરતા જીવનની કળા છે,
પ્રેમ જીવનનો ભાગ છે..,
પણ
"મિત્રતા"
એ જીવનનું ♥હૃદય છે...!!"

Read More

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં #કલા હોવી જોઇએ.
#કલા

"શૂન્ય"અને "વર્તુળ"

દેખાવમાં સરખા જ હોય તો
પણ
એમાં જમીન આસમાનનો ફરક હોય છે.

શૂન્યમાં આપણી એકલતા હોય છે
અને
વર્તુળમાં આપણા પોતાના હોય છે...!
#શૂન્ય

Read More

#નરમ
તબિયત છે દોસ્ત એ તો #નરમ કે ગરમ રહે

આ શ્વાસ ચાલવાનો હંમેશા ભરમ રહે

ડગલે ને #પગલે તારો જ ભાસ છે
તારા સિવાય જીવન માં
'ક્યાં હવે કાંઈ ખાસ છે...!!!

#પ્રારંભ
ઈચ્છા નો અંત એટલે ચિંતાનો અંત,

અને ચિંતાનો અંત એટલે સુખનો #પ્રારંભ

આભને અડીને પુછો છો કે સપ્તરંગી શમણા શું છે...?
લઈ આયનો #પ્રશ્ન કર્યો કે લાગણી નુ પ્રતિબીંબ શું છે...? #પ્રશ્ન

Read More

#ભૂતકાળ
બની શકો તો એવા વ્યક્તિ બનો,
જેની તમારે ભૂતકાળમાં જરૂર હતી !!

#ચિત્ર
ચિત્રમાં જેવા રંગ પુરીએ એવું ચિત્ર બને..
વ્યક્તિત્વનું પણ કંઇક આવું જ છે..!!