Quotes by Amit KalsAʀiya in Bitesapp read free

Amit KalsAʀiya

Amit KalsAʀiya

@amitkalsaiya195910
(70)

Amit KalsAʀiya લિખિત વાર્તા "હા..તુ.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883207/ha-tu

બે ક્ષણ થોભી જાઓ વાત એક સાંભળતાં જાઓ .
અધુરા પ્રણયને છોડવાનું અમને પણ શીખવાડતાં જાઓ.

#શીખો

#મુલાકાત

બહાનું શોધ્યું
મુલાકાત કરી લે
બસ ચા સુધી.

હશે ચા મારી
શબ્દો તારાં સાંભળું
બસ ચા સુધી.

વ્હાલું મુજને
સાંભળવું છે તને
બસ ચા સુધી.

ચા તો બહાનું
નિહાળું મન ભરી
બસ ચા સુધી.

ગમે આપને
મુલાકાત, મળજો
બસ ચા સુધી.

Read More

ઉદાસ તરૂ
વસંતે : વૈભવ શું
કપાવું છે તો.

#વસંત

વસંત લાગી કંઇક એવી રૂપાળી ,
નજર પડે ત્યાં બધે જ દિવાળી .

#વસંત

કળિયુગનો જ્યારથી પ્રારંભ થયો,
માણસ પણ માણસનો નાં થયો.
ફાયદો ખુદનો જાણીને એ તો,
અહિં સૌ કોઈને ને છેતરતો થયો.
#પ્રારંભ

Read More

#પૂર્ણ
ઢળતી સંધ્યા,
આભ સંકેલે સુર્ય,
વિદાય પુર્ણ.

https://youtu.be/nwYtPQ15UxQ

show my videos on YouTube ⬆️
like , comment , share
?subscribe my channel..