Quotes by Amisha Mankad in Bitesapp read free

Amisha Mankad

Amisha Mankad

@amishamankad3855


રસ્તા એક પણ ક્યાં જાય જ છે...
તારી યાદોનાં ગાઢ જંગલ જો ઊગ્યા છે

Listen to the most recent episode of my podcast: 11 times Hanuman chalisa without break https://podcasters.spotify.com/pod/show/amishamankad/episodes/11-times-Hanuman-chalisa-without-break-e28kmos

सम्हल गए है पर समझ अभी भी नहीं पाए है,
क्या था हमारे बीच जो निभा नहीं पाए है?

તપે તડકે, ઓઢીને બેઠેલી એક કળી, મોહરે ફૂલ થઇ,
ઢળી સૂરજ સામે લેતી ઓવારણાં લળી લળી
#Sunflower

एक ठोकर तुमसे क्या खा ली,
अब हमें हर जगह वही परोसी जा रही है।

कॉफी पे याद आते हो पर बताते नहि,
अभी भी इश्क है ?
ये हम ही से पूछ लेते है
बस जताते नहीं।

*મળો દેશના પહેલા પ્રજ્ઞાચક્ષુ CAને...:* સડસડાટ ગિરનાર ચડે, ધુબાકા મારીને તરે
https://divya-b.in/9TB9vynv9Gb

रामनाम सुख समाधि जब लगायो,
और कछु दुख तब निकट न पायो।

હું પણ શીખી જાઉં થોડું તારી જેમ વ્યસ્ત રહેતા,
કદાચ એ રીતે તું યાદ ના આવે એ બની શકે?

તારો ને મારો આ કેવો સંગાથ,
ડગલું માંડું જ્યાં,
પગલે પડતી તારી ભાત.