Quotes by A M Dasa in Bitesapp read free

A M Dasa

A M Dasa

@amdasa2510


જે છત્રી માં સાથે ચાલ્યા હતા એ હવે ખુલતી નથી ---

બે ખભા નો ----પાસ વર્ડ માંગે છે !!!

અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત મહી દેજે,
ઝેર જીવનનાં પી જાંણુ, એને પચાવવા ની શક્તિ તું દેજે.
? હે જગજનની હે જગદંબા ? નવરાત્રિ ની શુભકામના જય માતાજી ???

Read More

મફત ના ભાવે ન
માગો, જરા કિંમત તો ખરી બોલો.
મારે કલા વ્હેંચવી છે,
જરા વ્યાજબી તો બોલો.