Quotes by Amarishkumar in Bitesapp read free

Amarishkumar

Amarishkumar

@amarishvaghamshi105137


આજે કપડાં સૂકવવા ઘરની બહાર રસ્સી બાંધતો જ હતો,

ત્યાંજ બાજુવાળી દોડતી દોડતી આવી ને કહેવા લાગી..??

આવું પગલું ન ભરશો, મારી હા છે..
?‍❤‍?‍

હવે મારે શું સમજવું ?

????

Read More

બહુ ખાસ હોય છે એ લોકો સાહેબ જે તમારા અવાજ પરથી તમારા *સુખ કે દુઃખ* નો અંદાઝ લગાવી દે છે.

A Beautiful Dress Can Change The Personality But,Beautiful Behaviour Can Change The Life.

रिश्ता क्या है ये जानने से अच्छा अपनापन कितना है ये महसूस कीजिए ||