The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક નાનું એવું કાચું ઘર હતું જયાં વરસાદના ટીંપા માથે પડતા રોકી નોતા શકાતા. એક નાનું એવું કાચું ઘર હતું જયાં વરસાદના ટીંપા માથે પડતા રોકી નોતા શકાતા. આજે એક મજબુત મકાન છે. છતાં પણ માથે પડતા વરસાદના ટીપાં રોકી નથી શકાતા #દાખલો
ચાલાકી થી ફક્ત જૂટ્વી શકીયે મેળવવા કાયદેસર મહેનત કરવી પડે #ચાલાકી
આંખ પણ થઈ ગઈ આકર્ષણ ની આશિક જ્યા પણ આકર્ષિત થાય ચુંબક જેમ ચોટી જાય છે. #ચુંબક
ઘણા લોકો પાસે નવરાશ એટલી છે કે આપડે સીસીટીવી ની જરૂર નથી #નવરાશ
આપણા મહાન દેશ માં એક્તા અને સમાનતા ની કમી છે એટલેજ તો ઘણા પ્રેમીઓ ને એના પ્રેમની કમી છે #કમી
ફિલહાલ તો બેહાલ છું છતા અહેવાલ માં મારો હાલ લખું છું #પૂછપરછ
ખૂબજ લલચામણું છે આ જીવન સવાર પડતા સપનાઓ માટે દોડાવે છે ને સાંજ પડતાજ વિસમો શોધાવે છે #લલચાવવું
પોતાનું રંગમંચ સાથેજ લઈ ને ફરૂ છું સાહેબ જગત હરઘડી એક નવું પાત્ર માંગવા ત્વરિત રહે છે અને હું હરઘડી એક નવું પાત્ર ભજવવા અવિરત રહું છું #ત્વરિત
મુશ્કેલ છે એટલેજ તો પ્રેમ છે સાહેબ સરળ હોત તોતો વ્યવહાર થય જાત #મુશ્કેલ
મુશ્કેલ છે છતા જીંદગી જીવું છું નફરતની બજારમાં પ્રેમ લઈ ફરૂ છું #મુશ્કેલ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser