Quotes by Mayur Pitroda in Bitesapp read free

Mayur Pitroda

Mayur Pitroda

@alvsindiagmail.com6188


આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય. માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુ:ખી નથી રહેતું. સુખ - દુ:ખ તો તડકા-છાંયડાની જેમ આવતા જતા રહે છે

Read More