Quotes by Alpesh Umaraniya in Bitesapp read free

Alpesh Umaraniya

Alpesh Umaraniya Matrubharti Verified

@alpeshumaraniya7257
(64)

તારા તૂટવા નો અહેસાસ ખાલી તને જ છે .
મજા તો તૂટવા માં ત્યારે છે જ્યારે એ અહેસાસ સામે વાળા ને પણ હોય,
જોડી ને રાખ પોતાને પોતાની જાતે
તોડવા વારા હજી રાહ જુવે છે.

-Alpesh Umaraniya

Read More

તમે તો છોડી ગયા.
પણ પગના નિશાન હજી પણ છે.
વાળી વાળીને હવે કેડ પણ દુઃખી.
છતાં પણ દિલ નું ધ્યાન ત્યાં જ છે.

પહેલીવાર આજે આંખને ટાઢક મળી છે.
મારી સામે આજે દિલની ધડકન જો ઊભી છે.

-Alpesh Umaraniya

હૈયું ના મળ્યું પણ હાથ જરૂર મળી ગયા..
કુંડળી તો ક્યાં જોવી રહી અહીંયા દિલ જો મળી ગયા

-Alpesh Umaraniya

દિલ નાહકની ચિંતા કરે છે.
પાછી વાટો પણ એની જ જોવે છે.

શું સમજાવું મારા નાજુક દિલને.
એ તમારા સિવાય ક્યાં કોઈને જોવે છે.

-Appu Umaraniya

Read More

હું ક્યાં વધારે હક માંગુ છું.
બસ પાંપણ પર જો કાજળ બની જાઉં તો બહુ છે.
આ નીરસ બનેલી જિંદગીમાં હું શું વધારે માંગુ.
મારા શ્વાસમાં પણ જો તારી સુંગંધ ભળે તો બહુ છે

-Appu Umaraniya

Read More