Quotes by Alpesh Parmar in Bitesapp read free

Alpesh Parmar

Alpesh Parmar

@alpeshpar524@gmail.com


જ્યારે કોઈ મનગમતી વ્યકિત વાત
ના કરે ત્યારે પણ ઓકસિજન ઘટી જાય છે..
💛🧡❤️

પતંગ ત્રણ અક્ષર એટલે.....
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો..
💛🧡❤️

કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ,
બસ દોરી સાચા માણસ ના હાથમાં હોવી જોઈએ.
💛🧡❤️

લખ્યું કલમ થી જ્યારે " માત-પિતા “નું નામ
કલમ પણ બોલી પુરા થઈ ગયા તારા "ચાર" ધામ.
💛🧡❤️

" રોટલી " થી વધારે કાઈ નથી સાહેબ
' માણસ " કમાવા માટે પણ દોડે છે
અને “ પચાવા " માટે પણ દોડે છે .🤔

જય શ્રી રાધાકૃષ્ણ

Read More

સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા બરાબર છે.
💛🧡❤️

શાયરી તો શોખ છે મારો રોજ નો,
મનની વાત તમે મનથી જ સમજી જજો...
💛🧡❤️

તારી બધી જ ખુશીઓમાં ક્યાંક તો માંરી દુવા હશે,
પછી ભલે મારા ઘરથી પણ ઉંચી હવેલી તારી હશે.
💛🧡❤️

epost thumb

સમય જ્યારે વિકટ હોય ત્યારે "ધીરજ" અને "શાંતિ" રાખવી,
કારણ કે "વાદળ" હંમેશા નથી રહેતા,
સમય આવ્યે "આકાશ" પણ ચોખ્ખું થઈ જાય છે.
💛🧡❤️

Read More

પ્રેમ ની કેટલીય વ્યાખ્યા વાંચી,
પણ જાણ્યું એટલું જ કે,
કીધા વઞર પણ કોઈને પ્રેમ કરી શકાય છે.
💛🧡❤️