Quotes by Alpesh Chauhan in Bitesapp read free

Alpesh Chauhan

Alpesh Chauhan

@alpesh.chauhan64yahoo.com


ન જાણ્યું જાનકી નાથે,
આવી પડશે આફત માથે!
કે યમ લઈ જશે સાથે
કોણ કોને બાંધે નાથે!
લડીએ હવે એકલા હાથે.
ન જાણ્યું જાનકી નાથે
બીજે કયાં થીંગડાં દેવા?
ન મળે જગા સલામત રે'વા,
બીજી અરજ શું કરૂં તને દેવા!
તે અલ્પ માટે લખ્યાં લેખ એવાં.
ન જાણ્યું જાનકી નાથે,
આવી પડશે આફત માથે.
- અલ્પ અજ્ઞાની

Read More