Quotes by Alkesh Patel in Bitesapp read free

Alkesh Patel

Alkesh Patel

@alkeshpatel4931


good morning

*દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની "લાયકાત" પ્રમાણે ચમકે છે "ઇચ્છા" પ્રમાણે નહીં.!!*

"ઈમેજ" બનાવો
"ઈફેક્ટ" આપ મેળે જ પડશે.*
😉

Read More

જીવન મા એટલા કામયાબ થાઓ કે છોકરી ભલે રિજેક્ટ કરી દે પણ છોકરી ના બાપા સિલેક્ટ કરી દેય... 😂

તેરી બાતે ભી હમે બડી પ્યારી લગતી હે.
તેરી દુશ્મની ભી હમે બડી પ્યારી લગતી હે.
#મૂર્ખ

कुछ बातें मुलाकातें अधूरी छोड दीजिए
हर सफ़र में मंजिल हो ये जरूरी तो नहीं ।