Quotes by Dt. Alka Thakkar in Bitesapp read free

Dt. Alka Thakkar

Dt. Alka Thakkar Matrubharti Verified

@alkathakkar
(315)

સાંભળી ને અમારી કથા
સમજજે તું અમારી વ્યથા
- Dt. Alka Thakkar

સોંપી દો બધું શિવને
પછી જુઓ નિરાંત જીવ ને
- Dt. Alka Thakkar

રીમ ઝીમ વરસે પલ પલ તારો સ્નેહ બૂંદ
ને
મારી મન ધરતી મહેંકે
ભીની સોડમ સી



- Dt. Alka Thakkar

#Holi

Holi is festival of colours, Let's spread colour of friendship, pyar and make everyone happy with fragrance of friendship

#Holi

इस होली चलो कुछ नया करते हैं
शांति का रंग प्यार का गुलाल उड़ते है
सारी गिले शिकवे भुला कर,
सबको प्यार से गले लगा कर
खुशियों की बौछार करते हैं

Read More

#Holi

હોળી આવી હોળી આવી
રંગ ભરી પિચકારી લાવી

જાત જાતના ફૂલો ખીલ્યા
કેવી સુંદર વસંત લાવી

રંગોના આ મેળાએ તો
લોકોના મુખ પર પ્રસન્નતા આણી

નાત જાતના ભેદ ભૂલી સૌ
કરીએ એકબીજાના ગાલ ગુલાબી

Read More

#Rose

ચહેરા ગુલાબ કા ખીલ જાતા હૈ
જબ આંખે તેરે અક્સ કો છૂતી હૈ

કોઈના પર આવી પડેલ દુઃખને સમજવું અને એક્ચ્યુઅલ એ દુઃખદ પરિસ્થિતિમાંથી ખુદ પસાર થવું એ બંને પરિસ્થિતિ વચ્ચે આભ જમીનનું અંતર છે

-Dt. Alka Thakkar

Read More

मानो तो जिंदगी फूलों के गुलदस्ते जैसी है
अब महक बन के हर जगह अपनी खुशबू फैलानी है,
फूलों सा खिल के सब के मुख पर प्रसन्नता लानी है,
या फिर कल मुरझा जाएंगे यह सोच के जिंदगी उदासी में बितानी है यह हम पर निर्भर है

-Dt. Alka Thakkar

Read More

ચહેરા ગુલાબ સા ખીલ જાતા હૈ
જબ આંખે તેરે અક્ષ કો છૂતી હે

-Dt. Alka Thakkar