Quotes by Alfez in Bitesapp read free

Alfez

Alfez

@alfezkadri115gmail.com125


ख़ुद का माइनस पॉइंट मालूम होना भी...




बहुत बड़ा प्लस पॉइंट है।

*ખુલ્લા પુસ્તક જેવું,*
*ફક્ત એ લોકો માટે બનવું,*

*જેને એ*
**વાંચતા આવડતું હોય* .
☀ શૂભ સવાર ☀

*મારે કોઇની જરૂર નથી, એ અહમ છે.*
*બધાં ને મારી જરૂર છે, એ વહેમ છે.*

दिल लगाना तो किताब से वो अगर बेवफा भी निकली तो काबिल बना कर छोड़ेगी।।

આ દુનિયા કહે છે કે
કોઈ એક ના જવાથી આપણી જિંદગી
રોકાઇ નથી જતી

પણ આ કોઈને નથી ખબર કૅ
લાખો લોકો મળી જાય તો પણ
કોઈ એક ની કમી પૂરી નથી થતી...

Read More

*કોઈ કોઈ વાર ચૂપ થઈ જવું*

*એ જ ઈલાજ હોય છે,*

*સામેવાળાને અહેસાસ કરાવવા માટે*

*કે તેનાથી કંઈક ખોટું થયું છે..!!!*

Read More

*जहां गुंज़ाइशें है,वहीं हर रिश्ता ठहरता है !*
*आज़माइशें अक्सर रिश्ते तोड़ देती है !*