Quotes by Alakh Saheb in Bitesapp read free

Alakh Saheb

Alakh Saheb

@alakhsaheb2503


ખાય વાદળ ની ઠેસ ચોમાસુ
લ્યો કરે શ્રી ગણેશ ચોમાસુ
બાથમાં લઈ લે જઈને ખેતરને તું
બેઠું છે તારે દેશ ચોમાસુ..

છળકપટ તો કૃષ્ણ ને પણ ભોગવવા પડ્યા તા સાહેબ,કહે અનહદ બનવું જ હોઈ તો કર્ણ બની ને રહેજો..
??કર્મ ફલેસુ??