Quotes by Akshay Vanra in Bitesapp read free

Akshay Vanra

Akshay Vanra

@akshayvanra125720
(72)

મહેકતાં સંબંધોનું અસ્તિત્વ ક્યાં રહ્યું,
ચોતરફ બળે છે બધાં કપૂરની જેમ.

- અક્ષય વનરા

આ તે કેવું! ન ભીંજવે કે ન થવા દે સાવ કોરા,
એકવાર આવીને વરસી તો જો ધોધમાર વરસાદની જેમ...!

ભરતી અને ઓટની અસર તો વરતાય માત્ર કિનારે,
હું તો મધદરિયે ડૂબેલો છું તારામાં પેલા ટાપુની જેમ...!

- અક્ષય વનરા 🦋

Read More

જ્યારે શબ્દોની કુંપણો ફુટી હતી ત્યારે આ વાર્તા લખવા માટે પ્રયત્ન કર્યો હતો. સુંદર રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. લેખનની શરુઆત જ પ્રેમથી થાઈ છે અને પછી બીજાં વિષયોમાં રસ કેળવાતો જાઈ છે.

" વન્સ અગેઇન " એક સત્ય ઘટના પર આધારિત છે. ધ્રુવ અને શ્રેયા એ કહાનીના પાત્રો છે. એની જ વાતને, પ્રેમમાં એક નવો રંગ આપવામાં આવ્યો છે. આપણું પ્રિય પાત્ર મળે એ દરેક કિસ્સામાં નથી થતું પછી એ ધર્મ હોઇ, જાતિ ભેદ કે પછી બીજાં અનેક કારણો હોઈ એના માટે.
દરેક પ્રેમીઓ એના પ્રેમ માટે લડે છે ફરી આ સમાજ સામે નતમસ્તક થવું પળે છે.

તમે વાર્તા અંત સુધી વાંચસો એટલે સમજાઈ જશે કે " વન્સ અગેઇન (one's again ) " કેમ રાખ્યું છે


તો ચાલો વાંચીએ...

https://www.matrubharti.com/book/19888209/one-39-s-again-1


- અક્ષય વનરા

Read More

" ક્યારેક મને થાય છે કે હું તારા પર બહુ આધારિત છું,
તારા વિના મારું બધું અધુરું થઈ જાય છે
ને તું હોય તો બધું જાણે પૂર્ણ થઇ જાય છે.
વરસાદમાં તું ભિંજાય ને સુંગધ મારા શરીરમાંથી આવવા લાગે છે "

Akshay Vanra 🦋

Read More

खामोशी का एक लम्हा
निकाल कर आँखें बंद कर के ,
तब मैं अपने
आपको अकेला महसूस कर रहा हूँ ।

Akshay Vanra 🦋