Quotes by Payal Sangani in Bitesapp read free

Payal Sangani

Payal Sangani

@akshaysangani77gmail.com8619


પહેલો પ્રેમ હમેશાં છૂટી જતો હોય છે..
કઈ કહ્યા વગર જ
પ્રેમ ગૂંગળાઈ જતો હોય છે..

-Payal Sangani

અલગ અલગ નાવ માં સવાર થઈને
ઘણા દુર થઈ ગયા છીએ આપડે બેય..
ચાલ ને થોડી વાર માટે જ સહી
એક જ નાવ માં બેસી જઈએ ??

-Payal Sangani

Read More

પૂછા ના કરો કીસ બાત કા દર્દ હે...
પૂછા ના કરો કીસ બાત કા દર્દ હે...

બતા દેગે તો હર બાર
ઉસ બાત કો યાદ કર કે
હમે જલીલ કરો ગે..... ?

- payal Sangani

Read More

ઉસને કહા..
ઈતના ભી મત સવર
કીસી કી નજર લગ જાએગી !!!
મેને ભી કહ દીયા કી
મેરી મર્જી કે બીના કીસી કી નજર નહી લગ સકતી

Read More

#બ્રેકઅપ ..
એકબીજા વિશે બધું જ જાણનાર બે વ્યક્તિ આજે એકબીજા થી અજાણ્યા બની ગયા..