Quotes by Akshay in Bitesapp read free

Akshay

Akshay

@akshaymaru96gmail.com3307


એકવાર ગામવાળાએ નિર્ણય લીધો કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરવાને દિવસે બધાં એક જગ્યાએ ભેગા થયા પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી પણ લઈને આવ્યો.

આને કહેવાય આસ્થા.

Read More

જ્યારે કોઈ વ્યક્તિ દિલથી હારે ને ત્યારે કવિ બને છે,
ને જ્યારે કોઈ વ્યક્તિ જિંદગીથી હારેને ત્યારે લેખક.

મારે તને એટલુંજ કેવું છે કે હું તને મારા કરતાં પણ વધારે ચાહું છું.
miss you........