Quotes by Akshay Makwana in Bitesapp read free

Akshay Makwana

Akshay Makwana

@akshaymakwana3857


पागल हे वो लोग जो अपने लवर को मिस किया करते हे
अरे!! मिस करना हे तो मच्छर को करो
जो अपनी जान पर खेल कर आप को किस किया करते हे|

Read More

અંકિત સી. ઠક્કર ACT લિખિત વાર્તા "પ્રિયંકા નો નિક" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19879598/priyanka-no-nick

રડાવી જાય છે અમને બીજા નાં દર્દો,
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!

જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને
જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે

Read More

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,

જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે…….

Read More

સંબંધ એટલે શું ?
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય,
આસું છુપાવ્યા વગર રડી શકાય,
સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય,
એ જ સાચો સંબંધ.

Read More

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

Read More

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું ,
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!

Read More