Quotes by Akshay V Baldha in Bitesapp read free

Akshay V Baldha

Akshay V Baldha

@akshaybaldha4037


માણસનું વ્યક્તિત્વ જાણવાથી તેના ' વાણી - વિચાર - વર્તનની ' ખબર પડી જાય.


~ Immortal by name

સાચું જાણીએ છીએ
પણ માનતા નથી
ખોટું નથી જાણતા
છતાં માનીએ છીએ.