Quotes by Kumar Akshay Akki in Bitesapp read free

Kumar Akshay Akki

Kumar Akshay Akki Matrubharti Verified

@akshayakki3407
(263)

https://youtu.be/xpCzhdNbxuc

my you tube video 🙏👍🙏↘

https://youtu.be/Toi72sYBeL4

my you tube channel ⬆👍

ન જાણે કેમ
અચાનક કોઈ એકમેક ની મુલાકાત મા એકબીજાને ગમવા લાગે છે , તેના માટે કઈ પણ કરી છુટવા તૈયાર થઈ જાય છીએ .
શું આ ને પ્રેમ કહેવાય ?

લી.
Akshay vaghela

-Kumar Akshay Akki

Read More

https://youtube.com/shorts/qSTOwMjZMQo?feature=share

hii
lekhak mitro aa mari youtube channel no video che to like support karta rahejo

aabhar

https://youtu.be/IttbUKrxlUI આ મારી યુ ટ્યુબ ચેનલ નો મારો વીડીયો છે, તો બઘા મને ને મારી ચેનલ ને સપોર્ટ કરજો.

તેરી જ્યોત સે હી જીવન હે, તેરી જ્યોત સે હી હમ સબકા અસ્તિત્વ હે.
#જ્યોત

બેદરકાર મને કેટલાય કહે છે છતાં પણ મારા બધા પ્રત્યે લાગણી તેટલી જ છે.
#બેદરકાર

સદા આનંદ માં રહો દુનિયા નું કઈ જોવો માં તે લાભ લેવા જ બેઠી છે માટે સદા આનંદી રહો.
#આનંદી

લોગ કહેતે હે કી મેં બદલ ગયા હું ! પર મેરી નઝરો સે દુનિયા કો દેખો, દુનિયા બદલ ગયી હે, મેં નહીં

દિલ, દિલ એટલું કોમળ છે કે જયારે તૂટે છે ત્યારે જાટકો લાગે છે ને દિલ જેની પર આવે છે ત્યારે આખી દુનિયા સારી ગમવા લાગે છે.
#Heart

Read More