Quotes by Akshay in Bitesapp read free

Akshay

Akshay

@akshanjan
(36)

मुलाकातों को क्या करे बयां लफ्जो में...यहां तो एक पल का साथ ही पूरी उम्र का सहारा हैं...

માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, અને માનવીની બહાર જે છલકાઈ જાય એ અભિમાન...

એટલી હિંમત નથી કે હવે કોઈને દિલ ની વાત કહી શકું....
બસ જેના માટે લખું એ સમજી જાય તો ઘણું છે.

People usually change for two reasons: Either They Have Learned a Lot or They Have Hurt a Lot...

सुना था वक़्त हर ज़ख्म भर देता है ,लेकिन मेरा तो वक़्त ही भर भर के ज़ख्म दे रहा है।।

જીતવાની આદત તો પહેલેથી જ હતી પણ પછી એક દિવસ પ્રેમ થય ગયો...

पेड़ के नीचे रखी भगवान की टूटी मूर्ति को देख कर समझ आया कि परिस्थिति चाहे कैसी भी हो पर कभी ख़ुद को टूटने नही देना..।

वर्ना ये दुनिया जब टूटने पर भगवान को घर से निकाल सकती है तो फिर हमारी तो औकात ही क्या है .....

Read More

કોઈને યાદ નથી મળતી, કોઈ ને વાત નથી મળતી...
સપના નો તો ખજાનો છે મારી પાસે...બસ ચેન થી સૂઈ શકુ એવી રાત નથી મળતી.