Quotes by Akshay in Bitesapp read free

Akshay

Akshay

@aksh202848


દરેક સંબંધ વપરાય નહિ,
અમુક સંબંધ સચવાય.
જય શ્રી રામ 🙏🏻
શુભ પ્રભાત 🌞

કોઈના દુઃખના ભાગીદાર બનીએ
પણ
કોઈના દુઃખનું કારણ ના બનીએ આપણે
કોઈના સુખનું કારણ બનીએ.

શુભ પ્રભાત 🌄

અમુક યાદગાર પળ ને યાદ કરી ને ખુબજ આનંદ થાય છે
જ્યારે અમુક યાદો આપણ ને ખુબજ દુઃખ અપાવી જાય છે

-Akshay

અસત્ય અને બેઈમાની નો રસ્તો ભલે સરળ હોય છે પણ સમય જતા એ અત્યંત કષ્ટ દાયક અને પીડાદાયક નીવડે છે

-Akshay

જીવનમાં બે વ્યક્તિઓ, નવી દિશા આપે છે... એક જે “મોકો” આપે અને બીજો જે “ધોકો” આપે....!!!

સત્ય અને ઈમાનદારી નો રસ્તો ભલે શરૂઆત માં કષ્ટ દાયક અને દુઃખી કરનારો હોય પરંતુ સમય જતા એ સુખદાયક હોય છે. એટલે સત્ય અને ઈમાનદારીના રસ્તે ચાલી.

-Akshay

Read More

અઢી અક્ષર નો પ્રેમ આપણે ક્યારેય સંપુર્ણપણે નહિ સમજી શકી

એને સમજવા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ જેવું બનવું પડે અથવા તો રાધા જેવું બનવું પડે.


-Akshay

Read More