Quotes by અક્ષત ત્રિવેદી in Bitesapp read free

અક્ષત ત્રિવેદી

અક્ષત ત્રિવેદી Matrubharti Verified

@akki4326
(49)

એકબીજાનો સાથ આપીને જીવી લઈએ
એકબીજાનો હાથ પકડીને જીવી લઈએ
એકબીજાની આંખ માં આંખ નાખી જીવી લઈએ
એકબીજાના દિલ ના ધબકારા સાંભળીને જીવી લઈએ
એકબીજાને લખલૂટ પ્રેમ આપી જીવી લઈએ
એકબીજા ને દિલ આપી જીવી લઈએ
એકબીજાને જોઈને  દુનિયા ગઈ તેલ લેવા તેમ માની જીવી લઈએ.

Read More

Relationship શરૂ કરવી આસાન છે
Break up કરવું પણ આસાન છે
પણ પ્રેમ માટે દુનિયા સામે અને વિશ્ર્વાસ જીતવા પાર્ટનર સાથે લડવું અઘરું છે વાલા..
આ વસ્તુ તો એજ સમજી શકે છે જેને પ્રેમ થયો હોય, અને પ્રેમ માટે લડયા હોય અને બ્રેક અપ કર્યા હોય

Read More

તારા જોડે વાત કર્યા વગર એકલું લાગે છે
તારા મેસેજ વગર મેસેજ બોક્સ માં એકાંત છે
તારી રચનાઓ વગર દિલ માં એકાંત છે
તારા ગુડ મોર્નીંગ વગર સવાર સવારમાં એકાંત છે
તારી અવાજ વગર કાનમાં એકાંત છે
અરે તારા વગર તો હું એકાંત માં બેઠો છું

-અક્ષત ત્રિવેદી

Read More