Quotes by Akash Bhaskar in Bitesapp read free

Akash Bhaskar

Akash Bhaskar

@akashbhaskar140901


નફરત છે તો નફરત જ રહેવા દો ને,

પ્રેમનો દેખાડો કરી પ્રેમ ને શું કરવા બદનામ કરો છો...

ખોટા ધમપછાળા ના કર દીલ એ તારી ધડકન નથી કોક બીજાનો શ્વાસ છે

*એક મારા સિવાય,,,,,*

*બધું જ લઈ ગયા તમે,*

?☹?

દોસ્તો આ પ્રેમ ના રસ્તા ને કહી દો,

કે આગળ બોર્ડ લગાવે.

"આ રસ્તો જાન લેવા છે"

અડધી રાત સુધી જાગે તો જરૂરી નથી કે GF સાથે વાત કરતા હોય


બની શકે કોઈ ની અધૂરી ચાહત પણ સુવા ના દેતી હોય ..

ઝેરનું તો ક્યાં ગજું મારી શકે મને,

એક તમારી 'ના' જ મારી નાંખશે...

ભૂલી જઈશ તને એ જ સમયે ઈ જ પળે તું ખાલી એ વ્યક્તિ જોડે મલાવ જે મારાથી વધારે પ્રેમ કરે છે.....

બસ, નસીબ સામે હારી ગયા.
બાકી પ્રેમ તો બન્નેનો સાચો જ હતો.

સીધા નહીં માથાભારે બનીને રહો સાહેબ,
દુનિયામાં લોકો તમને ઓછા હેરાન કરશે !!

મરનાર ની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી
કહે છે મરી જઈશું,પણ પછી કોઈ મળતું નથી
બળતી ચિતા ને જોઈ એમાં કોઈ કૂદી પડતું નથી
આગને તો શું...હવે તો રાખ ને પણ કોઈ અડતું નથી

Read More