Quotes by A J Savsani in Bitesapp read free

A J Savsani

A J Savsani

@ajsavsani133544


ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!

દેવુ પણ કેવુ અજબ છે.
અમીરો પાસે વઘે તો
દેશ છોડી જાય અને
ખેડ્તો પાસે વઘે તો
દેહ છોડી જાય

આપ ભગવાનને જોતા નથી, પણ ભગવાન આપને નિરંતર જોઈ રહ્યા છે.

सृष्टि के बदलने से नहीं…
दृष्टि बदलने से…
ज़िंदगी आनन्दमय होती है..!!