Quotes by ajitsinh sindhav in Bitesapp read free

ajitsinh sindhav

ajitsinh sindhav

@ajitsinhsindhav7819


પ્રેમ તો તકદીરમાં

લખ્યો હોય છે,


કોઈના માટે રડવાથી

કોઈ આપણું થતું

નથી !!

દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને,
કે કોના માટે ધડકવું અમારે?
મેં કીધું નામ તો નહી લેવાય કેમ કે
પ્રેમ સફળ ઓછો ને બદનામ વધારે થાય છે..!!

Read More

જુઓને
આ પતંગિયું
ફરીને મારા શમણાંને
છંછેડી ગયું,

કળી નું હાલ જ
ફૂલ માં રૂપાંતર થયું,
ને તેને ચુમી ગયું..!


❣❣❣

Read More

કેવી રીતે સાબિત કરવું કે આપણે સાચા છીએ
લાગણીઓ કોઈને સમજાતી નથી અને એકિટંગ આપણ ને આવડતી નથી.

ગાજે મેહુલિયો અને સાવજ ની દહાડ,
જાણો એજ મારૂ વતન ગુજરાત..!!

ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..!!?

Read More

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ...પરંતુ અફસોસ...

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

Read More

*તું જ્યાર થી મળી છે મને...     ભગવાન પણ નારાજ થય ને રહે છે..
મને કહે હવે કાઈ માંગતો નહિ ..
મારી પાસે થી... સૌથી અણમોલ રતન તું લઈ ગયો છો*

Read More

*મશહૂર થઈને*
*ઓળખ ઊભી કરવાનો*
*શોખ મને ક્યાં છે......!*

*મને તો*
*મારા નજીકના લોકો*
*સારી રીતે ઓળખે એ જ ઘણું છે*

હોય રિસાવાનું પણ એટલું બધુ પણ નહીં, પ્રેમ કરનારના જીવ પર વાત આવી જાય...