i always missing true and good person ..........Tr Ajit

ભલે સંદેશો લખીને ભુશી નાખો છો

તમે, તમારા જૂઠા વચનો યાદ છે મને...

હવે તારા અને મારા રસ્તા જુદા છે,

આપના બંનેના ફરિશ્તા જુદા છે....

મળવુ હવે આપણે મુશ્કેલ છે,

ક્યારેક યાદમાં "યાદ"મળતાં રહેશું....

જિંદગી ની "યાદ '

Read More

વમળ બનીને હિલોળા કરે કોઈ હૈયે ને

યાદ આવી છબછબિયાં કરે આંખે.....

લાગણીઓનું માત્ર રણ પડ્યું છે કોઈ

મુસાફર ન દેખાતું દૂર સુધી મારી આંખે..

જિંદગી ની "યાદ"

Read More

તમે જીતી પણ ગયા ને સફળ પણ થઈ ગયા

ખુબ સરસ હું જ્યાં છું ત્યાં બરાબર છું.

તમે જ્યારે વેન્ટિલેટર ઉપર હોય અને જેણે દિલથી સાથ આપ્યો હોય એવા વ્યક્તિત્વને હું કયારે નઈ ભૂલી શકું,🙏 અને તેમ છતાં જે ભૂલી ગયા એનો હું દિલથી આભાર માનું છું.🙏🙏🙏🙏

Read More

કોઈને છેતરવું, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો એને તને સફળતા સમજતા હોય તો તમે જરૂર સફળ થયા છો.

તમે જીતને વળગીને જીવી લો મને કોઈ

જ મનદુઃખ નથી.....

મારું નોતું એ નોતું જ મારું સમજીને

સુકાન હું દુઃખી થાઉ.....

પુરાવા મળ્યા મને પ્રેમ ન હોવાના ત્યારે

જ પારેવા પ્રેમના ઉડ્યા છે.....

માળો મુકીને ઉડવું એ વેદના તારે મન

જીત જ હતી.....

Read More

યારી હતી ને એ પણ પ્યારી હતી પણ

તુટી ગઈ......

જિંદગીમાં મજધારે મુકીને એ પણ છૂટી

ગઈ.....

વચનો માત્ર વાર્તા થયા ને લાગણીઓ

મારી લૂંટી ગઈ.....

મારું જે થયું એ થયું પણ એની એ

કિસ્મત ફૂટી ગઈ......

જિંદગી ની "યાદ"

Read More

મારી મહોબ્બતને તે મામૂલી દામમાં

વેચી છે.......

જોઈએ કેટલી માલામાલ થાય છે તું

લાગણીઓને રહેસીને......

જિંદગી ની "યાદ"

Read More