Quotes by Ajit Chauhan in Bitesapp read free

Ajit Chauhan

Ajit Chauhan

@ajitchauhan2802


પારખવાની કોઈશી બધાએ કરી,
પણ અફસોસ કે સમજવાની કોશિશ કોઈએ ના કરી !!

સંબંધ નિભાવી ના શકો તો જોડશો નહીં,
જો જોડો તો કોઈ બીજા માટે તોડશો નહીં !!

#_रुठने ? का हक़ तो #_अपने ? ही देते हैं, ☝
#_परायों ? के सामने तो #_मुस्कुराना_ही ☺ पड़ता है..!

જ્યાં તમારા આવવાની રાહ ના જોવાતી હોય,,
એવા સંબંધોમાંથી સમયસર દુર થઇ જવું જ સારું !!

પોતાના માટે પરફેકટ બનો સાહેબ,
બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢશે !!