Quotes by Ajit Patel in Bitesapp read free

Ajit Patel

Ajit Patel

@ajit57.patel


ઓછુ ભણે તે કામ છોડે...... વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે.... અને જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને સદા હસાવજો... કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
ઠૂકરાવજો .. પણ....સબંધ રાખે જે દિલ થી તેને જીવન ભર નીભાવજો.....

Read More

"ઓછું" સમજશો તો ચાલશે પણ "ઊંધું" સમજશો તો નહી ચાલે. કારણ કે, "અવસર" બરફ જેવો હોય છે, "વિચારતા" રહેશો ત્યાં સુધીમાં તો "ઓગળી" જાશે.'

Read More